Hello friends! Heartily welcome to one more Diwali special post on this website. This post especially comes to wish Happy Diwali in Gujarati with Happy Diwali Images Gujarati and Happy Diwali Wishes Gujarati language.
Diwali is celebrated as a comeback of Lord Ram after defeating Ravan. Diwali 2022 will be celebrated on 24th October this year. Diwali is the biggest festival in India and celebrating festivals in local languages gives a different kind of joy.
Earlier we shared Diwali wishes Images in the Marathi language and Diwali Thoughts in English. In this post, We are sharing Diwali wishes images in the Gujarati language with you.
આ પોસ્ટ ના આગળના ભાગ માં અમે દિવાળી શુભેચ્છા સંદેશ અને દિવાળી શુભકામનાઓ પણ ફોટો સાથે મુકેલી છે જેને તમે ફ્રી ડાઉનલોડ કરી તમારા મિત્રો અને પરિવાર ના સભ્યો ને મોકલી શકો છો અને દિવાળી ની શુભકામનાઓ વ્યક્ત કરી શકો છો .
દિવાળી નો તહેવાર વાઘબારસ, ધનતેરસ, કાળી ચૌદશ, દિવાળી, નવું વર્ષ અને ભાઈબીજ એમ 6 દિવસ લાંબો ચાલતો તહેવાર છે. દિવાળી પછીનો દિવસ ગુજરાતી નવું વર્ષ હોય છે અને લોકો નૂતનવર્ષાભિનંદન ની શુભેચ્છાઓ આપે છે .
આ પોસ્ટ માં અમે દિવાળી ની શુભકામનાઓ ગુજરાતી ભાષામાં જ લખેલી છે સાથે સાથે ઇમેજ અને ફોટો પણ એવા જ તૈયાર કર્યાં છે કે જેથી આપ ડાઉનલોડ કરીને આપના મિત્રો, સગા સંબંધીઓ કે પછી પરિવારના સભ્યોને મોકલી શકો છો.
Happy Diwali Images Gujarati
Happy Diwali Wishes Gujarati
દિવાળીનો પ્રકાશ તમારા જીવન માં શાંતિ લાવેતેમજ સુખ, સમૃદ્ધિ, સારું સ્વાસ્થ્ય અને ભવ્ય સફળતા અપાવે.દિવાળીની ખૂબ ખૂબ શુભેચ્છાઓ !!
> Happy Diwali HD Images
Happy Diwali Wish in Gujarati
પ્રેમનો દીવો પ્રગટાવીએ,દુ:ખની સાંકળ ફોડીએ,સમૃદ્ધિનું એક રોકેટ છોડીએ, સુખની કોઠી સળગાવીએ.તમને અને તમારા પરિવારને ઉજ્જવળ દિવાળીની શુભકામના!
> Diwali Images with Rangoli
Gujarati Diwali Greetings
Diwali Wishes in the Gujarati Language
આ પ્રકાશનો ઉત્સવબાળપણની મીઠી યાદોથી ભરેલો છે,ફટાકડાથી ભરેલ આકાશ,મીઠાઈઓથી ભરેલા મોં,દીવાના પ્રકાશથી ભરેલા ઘરો અનેઆનંદથી ભરેલા હૃદયોબાળપણની યાદો તાજી કરે છે...આપ સૌને દિવાળીની ખૂબ ખૂબ શુભેચ્છાઓ!
Happy Diwali in Gujarati Language
Happy Diwali Quotes in Gujarati
દીવડા થી દીવડા સળગે તો છે દિવાળી,
ઉદાસ ચહેરો ખીલી ઉઠે તો છે દિવાળી,
બહારની સફાઈ પૂરતી છે,
જો દિલથી દિલ મળે તો છે દિવાળી.
Happy Diwali Messages in Gujarati
દિવાળી ખુશી લાવી રહી છે,દિવાળી નજીક આવી રહી છે,તૈયારી શરૂ કરો દિવાળીની,તમને મળવા આવી રહી છે,દિવાળી ની શુભકામના!
દિવાળી શુભેચ્છા સંદેશ | દિવાળી ની શુભકામના
અંતર ના કોડિયા ને સ્નેહ થી દીપાવજો,
હૈયે હરખ ના તોરણ સજાવજો,
આંગણે આવકાર ની રંગોળી રચાવજો,
આવી છે દિવાળી દિલ થી મનાવજો....
કોઈક ના મુખ પર મીઠું સ્મિત રેલાવજો,
તિમિર ને દુર કરી ક્યાંક ઓજસ પથરાવજો,
વેર ઝેર ની ગાંઠો ને પ્રેમ થી છૂટી કરાવજો,
આવી છે દિવાળી દિલ થી મનાવજો....
નુતન વર્ષ ને મન ભરી ને વધાવજો,
જીવન ના તમામ સ્વપ્ન ને સાકાર કરી બતાવજો,
અંતર ની અભિલાષા એજ છે,
આવી છે દિવાળી એને દિલ થી મનાવજો..
*****
દિવાળી શુભેચ્છા સંદેશ
ફટાકડાનો અવાજ, ખુશીની બહાર,
મુબારક તમને આ દિવાળીનો તહેવાર.
દિવાળીની ઘણી શુભકામનાઓ !
*****
દિવાળી શુભકામના
દિવાળીના તહેવાર નો આ પ્રકાશ તમારા જીવનમાં ઘણી સફળતા, પ્રેમ અને સમૃદ્ધિ લાવે એવી શુભેચ્છા !
*****
તમે અમારા હૃદયમાં જીવો છો,
તેથી જ અમે તમારી ખૂબ કાળજી કરીએ છીએ,
મારી પહેલાં કોઈ શુભેચ્છા પાઠવી ના જાય,
તેથી સૌથી પહેલા દિવાળીની શુભેચ્છા પાઠવીએ છીએ!
દિવાળીની શુભેચ્છાઓ !
*****
દિવાળી ની શુભકામના
ઝગમગ ઝગમગ દીવા લાગ્યા,દિવાળી આવી, દિવાળી આવી,દિવાળીના આ શુભ દિવસે તમને અને તમારા પરિવારનેદિવાળીની શુભકામનાઓ. શુભ દિપાવલી 2022!
0 Comments